યાત્રાધામ વિરપુરમાં રાત્રે બંધ મકાનમાં આગ લાગી જેતપુર તાલુકાના યાત્રાધામ વિરપુરમાં બંધ મકાનમાં આગ લાગી હતી મકાન માલિક છે તે બંધ બકારમાં આગ લાગી. મકાન માલિક ગામમાં નીકળ્યા હતા એ દરમિયાન પાછળથી મકાનમાં આગ લાગી હતી,, મકાનમાં આગ લાગતા ઘરવખળી બળીને ખાખ થઈ મકાન માં આગ લાગવાનું કારણ છે તે અકબંધ છે વીરપુર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો