This browser does not support the video element.
ઘાટલોડિયા: સોલામાં યુવક સાથે છેતરપિંડી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ
Ghatlodiya, Ahmedabad | Sep 8, 2025
આજે સોમવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ સોલા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ મંડળનાં મકાન આપવાના નામે ઠગાઈ.ગુડાભવનના નામનાં બનાવટી પત્રો બનાવી છેતરપીંડી.8.99 લાખ રૂપિયા મેળવી મકાન ન આપી કરી ઠગાઈ.ભૌમિક પટેલ નામનાં યુવક સાથે ઠગાઈ થતા ફરિયાદ સોલા પોલીસે ચેતન વેકરીયા સામે નોંધી ફરિયાદ.