માણાવદરમાં જૂનાગઢ રોડ પર આવેલ ગૌતમનગરમાં રહેતા 65 વર્ણી કાંતિલાલ રાઠો બીમારી હોય જે માબેન વધારે ટાળી ગયા હતા આખરે રાત્રે પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યુ થતા પોલીસે મૃતકના પતિ કાંતિલાલ પબાભાઈ રાઠોડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી હતી.