મ્હે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તેમજ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓની તટસ્થતા પુર્વક તપાસ કરી પ્રજાજનોને ન્યાય આપવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઈ આવેલ ગુમ મોબાઈલ ગુમ/રસ્તામાં પડી જતા જાહેરાતો આવેલ હતી.