છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ચલામલી ગામે તડવી મનહરભાઈ ગયા હતા. પશુ ચરાવવા માટે તે વખતે કોતરમાં અચાન પાણી આવી ગયું હતું. પાણી આવી જતા તેઓ ફસાતા હતા. અને તેઓઝાડ ઉપર ચઢી ગયા હતા. જેની જાણ ગામમાં થતા ગામના યુવાનો દોરડા લઈને કોતર ઉપર પહોંચી અને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. બોડેલી તાલુકાનાં ચલામલી ગામની ઘટના છે.