ગીરસોમનાથ જીલ્લાના ઉના મહીલા સહાયતા કેન્દ્ર પરથી 181 મહીલા હેલ્પલાઇન પર મોડીરાત્રીના કોલ આવતા ચાર નાના બાળકો સાથે એક નિઃસહાય મહીલા તેમના કેન્દ્ર પર આવી પહોચી અને તેના પતિ કેફી દ્રવ્યોના નશામા મારપીટ કરીને ઘરની બહાર કાઢી મુકેલ હતી જેની મદદ કરી તેમના પીતાના ઘરે 181 ટીમે પહોંચાડેલ છે .