Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદ માં “સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત ઉજવણી કરાઈ

Dohad, Dahod | Sep 13, 2025
આઇસીડીએસ શાખા અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ ઘટકમાં સેજા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી જેમકે સગર્ભા/ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ૬ માસથી ૩ વર્ષના બાળકોને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રાશન આપવામાં આવે છે. અને મિલેટ (શ્રી અન્ન) અને તેમજ સરગવા જેવા પોષ્ટિક ખાધ્યોમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનુ
Read More News
T & CPrivacy PolicyContact Us