કતારગામ: કાપોદ્રા વિસ્તારમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.