This browser does not support the video element.
રાધનપુર: વારાહી નજીકથી આઠ ચોરીના મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો
Radhanpur, Patan | Aug 22, 2025
સાંતલપુર તાલુકાનાં વારાહી નજીકથી પાટણ એસઓજી ટીમે રાયબ રમઝનભાઈ સિંધી રહે.રાણીસરના શખ્સની આઠ ચોરીના મોબાઈલ કિંમત ૬૯૦૦૦ સાથે ધરપકડ કરી હતી.પોલીસને મળેલી અંગત બાતમીના આધારે પોલીસ ટીમ વોચમાં હતી ત્યારે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે મુદ્દામાલ કબકે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.