Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ, મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ કર્યું રક્તદાન

Junagadh City, Junagadh | Aug 25, 2025
જૂનાગઢ મનપાના પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું; જેમાં 500થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનો અંદાજ છે! રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને રૂ.અઢી લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us