ગણપતિના તહેવારને ધ્યાનમાં રાખી ભેસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે પેટ્રોલિંગ સતત વધારવા માટેની સુચના આપી છે, પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સીઆઇએસએફ હાજર રહ્યા હતા, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું