ડાંગ જીલ્લાના પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ડાંગ-આહવા નાઓ દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોટલમાં ટ્રેસ કરી પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચૉજશ્રી નાઓ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનીકલ સોંસથી, પડી ગયેલ, ખોવાય ગયેલ મોબાઈલ નંગ-૧૫ કમિત રૂા.૨,૨૨,૯૯૮/- નો મુદ્દામાલ રિકવર કરી અરજદારશ્રી નાઓને પરત આપવામાં આવેલ છે.