Install App
vapikhabar
This browser does not support the video element.
ઉમરગામ: ભિલાડના સરીગામના લૂંટ કેસમાં આરોપીઓ બુધવાર સુધીના રિમાન્ડ પર
Umbergaon, Valsad | Jul 31, 2025
ભિલાડના સરીગામ વિસ્તારમાં થયેલી ચોરીના કેસમાં વલસાડ એલસીબીએ મધ્યપ્રદેશની કુખ્યાત 'શિંગારે ગેંગ'ના ચાર સભ્યોની ધરપકડ કરી છે. 3 જુલાઈ, 2025ના રોજ રમઝાન નગરી પાસે આવેલ ચૌરસીયા ભવનમાં ચાર અજાણ્યા ઈસમોએ ઘરમાં તાળું તોડી પ્રવેશ કર્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!