Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: શામળાજી તાલુકાના ખેરંચા પાસે મેશ્વો નદીમાં ઘોડાપુર, ખેડૂતો-પશુપાલકો પરેશાન

Bhiloda, Aravallis | Aug 31, 2025
શામળાજી તાલુકાના ખેરંચા પાસે મેશ્વો નદીમાં આવેલા ઘોડાપુરથી માર્ગ અવરોધાયો છે.૧૦૦થી વધુ ખેડૂતો અને સ્થાનિક લોકોને ખેતીમાં જવા ભારે મુશ્કેલી પડી રહી છે. પશુપાલકોને પણ ચારો-પાણીની તંગી સર્જાઈ છે.મહિલાઓએ કાચા કોઝવેના બદલે કાયમી પુલની તાત્કાલિક માગણી કરી છે. મેશ્વો ડેમ ચાર દિવસથી ઓવરફ્લો થતાં નદીના પ્રવાહે આજુબાજુના ગામોમાં અવરજવર પ્રભાવિત થઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us