ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ નયનાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને “કપડવંજ તાલુકા” મંડળ સંગઠનના હોદેદારો તેમજ મંડળમાં રહેતા જિલ્લા ના હોદેદારો,ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે પરિચય બેઠક યોજી આ બેઠકમાં જિલ્લા મહામંત્રી શ્રી અપૂર્વ પટેલ રાજેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પીજ હાજર રહ્યા જિલ્લા હોદ્દેદારશ્રીઓ જિલ્લાના પૂર્વ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા.