મહેસાણા ના બહુચરાજી તાલુકા કોગ્રેશ દ્વારા રસ્તા રોકો આંદોલન મોકૂફ રખાયું.રોડ રસ્તા ને પડતી માંગણી ઓ તંત્ર દ્વારા સ્વીકારી લેતા કાર્યકમ મોકૂફ રખાયો.જિલ્લા કોગ્રેસ મહામંત્રી શૈલેન્દ્રસિંહ ઝાલા એ વીડિયો બનાવી આપી માહિતી .આર એન બી વિભાગના અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ખાતરી અપાતા રસ્તા રોકો આંદોલન મોકૂફ રખાયું.કોગ્રેશ દ્વારા આવતી કાલે આપેલ કાર્યકમ મોકૂફ .