પ્રાંતિજ ના મજરા ખાતે એક મકાન મા તસ્કરો ત્રાટક્યા પ્રાંતિજ ના મજરા ખાતે એક મકાન મા તસ્કરો ત્રાટક્યા બંધ મકાન નો મેન દરવાજાનુ તાળુ તોડી તસ્કરોએ મકાન મા પ્રવેશ કર્યો મકાન મા ધુસી સરસામાન વેરવિખેર કરી ત્રિજોળી ના તાળા તોડી ત્રીજોળી મા રહેલ સોના-ચાંદીના દાગી રોકડ રકમ સહિત કુલ-ચાર લાખ થી વધુ ની ચોરી કરી તસ્કરો પલાયન પરિવાર રાત્રી દરમ્યાન બાળકીને ચિલોડા હોસ્પિટલ મા દાખલ કરી હોય હોસ્પિટલ મા હતા તે દરમ્યાન તસ્કરો ધર મા ધુસ્યા વહેલી સવારે દરવાજો ખુલ્લો