રાપર પોલીસ હથિયાર ધારાના સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભચાઉ તાલુકાના જડશા ગામના પરવીન ઉર્ફે બડો કાનાભાઈ કોલીને એલસીબીએ અંજાર ખાતેથી ઝડપી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ કામગીરી એલસીબી પીઆઇ એન.એન ચુડાસમા,પીએસઆઇ ડી જી પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. જેની માહિતી તારીખ 2/9 /2025 ના રોજ આપવામાં આવી હતી