આજે અજાબ શેરગઢ રોડ ઉપર એક બાઈકનો ચિપીયો મોટો રોદો આવતા ભાંગી જતાં ગાડી ફગી ગઈ હતી અને સાઈડમાં ઉભેલની સાથે ભટકાઈ ગયેલ હતા અને બન્ને ને 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ હતાં જેમાંથી ભરતભાઈ ને સામાન્ય ઈજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપેલ હતી અને પ્રાસલીના છગનભાઇ ને દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતાં અમોલોલ સ્થળ ઉપર પહોંચીને જરૂરી