ગુજરાત સરકાર દ્વારા નવી ફાળવેલી ST બસ નુ લોકાર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે ભાજપ શહેર સંગઠન ના પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ વિંઝોડાં, મહામંત્રી કમલેશભાઈ ગઢવી, કિશનસિંહ જાડેજા, ઉપપ્રમુખ મેહુલભાઈ શાહ, નરેનભાઈ સોની, કાશ્મીરાબેન રૂપારેલ, પાણીપુરવઠા ચેરમેન પારસભાઈ માલમ, સદસ્ય વિજયભાઈ ચૌહાણ, મંજુલાબેન કેરાઈ, કાર્યકર્તા મહેન્દ્રભાઈ માલમ તેમજ ST ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કર અને ST ડેપો સ્ટાફ સાથે રાહ્યા હતા.