રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે આપી પ્રતિક્રિયા આપી રાજકોટમાં કડકાય થી ફરજિયાત હેલ્મેટ અમલવારી નો વિષય આવ્યો.હેલ્મેટ જરૂરી છે પણ કડકાય થી અમલ યોગ્ય નહિ.રાજકોટ ના ધારાસભ્યો અમે ગૃહમંત્રી ને મળ્યા છીએ.ગૃહમંત્રીએ અમને ખાતરી આપી છે દંડ દ્વારા અમલવારી નથી કરવી.આજ સવાર થી જ ફૂલ આપી ને રાજકોટ ની જનતા ને સમજાવી રહ્યા છે.જાગૃતિ દ્વારા હેલ્મેટ ની અમલવારી કરાશે દંડ થી નહિ.