આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ સાંજે 8 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની યાદી જાહેર કરાઈ. જેમાં સંજેલક તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિનેશ તાવીયાડની વરણી કરાઈ. સંગઠન સુજન અભિયાન અંતર્ગત જિલ્લામાં અને તાલુકામાં કોંગ્રેસ સમિતિના નિયુક્તિ અનુસંધાને મળેલ દરખાસ્ત આધારે તાલુકા પ્રમુખની વરણી કરાઈ.