રેલવે SOG પોલીસે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો 3.70 લાખની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પડાયો રેલવે SOG પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચન્દ્ર ગોડા ની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતીપોલીસે તેની તપાસ કરતા 36 kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરી.