Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના કપીશ્ર્વર ગૃપ દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમા માનવમહેરામણ ઉમટયુ આયોજકે આપી સમગ્ર માહીતી

Veraval City, Gir Somnath | Sep 26, 2025
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળમા બિહારી નગર રોડ પર આવેલ કપીશ્ર્વર પાર્ટી પ્લોટ ખાતે સૌ પ્રથમ વખત જ કપીશ્ર્વર ગૃપ દ્રારા નવરાત્રી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ છે જેમા દરરોજ માનવમહેરામણ ઉમટી પડે છે આ સંદર્ભ આયોજકે આપી પ્રતીક્રીયા .
Read More News
T & CPrivacy PolicyContact Us