ક્રિશ ડીએમ કંપનીના રત્નકલાકારોને છુટા કરવા મામલ,કંપની અને યુનિયન થતાં કામદાર વચ્ચે સમાધાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું,મિટિંગમાં સુખદ અંત આવ્યો,મિટિંગમાં રત્નકલાકરોને પડેલા દિવસોની સાથે કામ ઉપર પરત લેવા કંપની દ્વારા સહમતી દર્શાવી,રફના ઇસ્યુના કારણે કંપની દ્વારા રત્નાકલાકરો કામ પરથી છુટા કરવામાં આવ્યા હતા..