ગઢડા શહેરમાં આવેલ વાઢાળા ચોક વિસ્તાર ખાતે આંગણવાડી કાર્યકર બહેનોને તાલુકા કક્ષાની પોષણ ટ્રેકરની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને બ્લોક કોર્ડીનેટર તેમજ CDHO મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા