નવસારીના મરોલી ખાતે આવેલા આસણા ગામ ખાતે નદીનું પાણી જે મીંઢોળા નદી છે તેનું પાણી વધવાને કારણે ત્રણ લોકો જે કામ માટે ગયા હતા તે ફસાયો હોવાની ઘટના બની હતી અધવચ્ચે લોકો ફસાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સ્થળના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.