Download Now Banner

This browser does not support the video element.

ઉમરપાડા: ભારે વરસાદ ને કારણે દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક થઈ

Umarpada, Surat | Aug 26, 2025
સુરત જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ,સારા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક,ઉમરપાડા તાલુકામાં આવેલો છે આ દેવઘાટ ધોધ,ધોધનો નજારો જોવા માટે દુર દૂરથી સહેલાણીઓ આવે છે,જંગલ વિસ્તારમાંથી વરસાદી પાણી આ ધોધમાં આવે છે,ધોધનો નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us