Download Now Banner

This browser does not support the video element.

પારડી: પારડીની બે યુવતીઓ 7 કિલો પેપર વેસ્ટમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી

Pardi, Valsad | Aug 27, 2025
પારડીની બે યુવતીઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી પર્યાવરણનાં જતન અને જાગૃતતા નો પ્રયાસ સાથે સંદેશો આપી અનોખીરીતે ગણેશ ઉત્સવની છેલ્લા 8 વર્ષથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us