બિહાર રાજ્યમાં ઇન્ડિ ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દિવંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા, જે અત્યંત દુઃખદ અને નિંદનીય છે.આ ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જૂનાથાણા સર્કલ પાસે ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું.