Download Now Banner

This browser does not support the video element.

માણસા: દેલવાડ પાસેથી ગેરકાયદે ખનન કરતું ડમ્પર ઝડપાયું: મુદ્દામાલ જપ્ત કરી દંડ ફટકારાયો

Mansa, Gandhinagar | Sep 2, 2025
ગેરકાયદે ખનિજ ખનન અને વહનને અટકાવવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ દરમિયાન માણસા તાલુકાના દેલવાડ ગામ પાસેથી એક ડમ્પર પકડાયું હતું, જેમાં રોયલ્ટી પાસ વગર 38.45 મેટ્રિક ટન સાદી રેતીનું ગેરકાયદે વહન થઈ રહ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us