Install App
luharirfan11041986
This browser does not support the video element.
સાવલી: લામડાંપુરા પાસે આવેલી POLYBLENDZ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ
Savli, Vadodara | Jun 14, 2025
સાવલી: લામડાંપુરા વિસ્તારમાં આવેલ PI POLYBLENDZ નામની ખાનગી કંપનીમાં લાગેલી ભીષણ આગે બધાને હચમચાવી દીધા છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી આ ફેક્ટરીમાં આજ સવારથી જ ભયાનક આગના લપેટાં જોવા મળ્યાં.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!