This browser does not support the video element.
વિસનગર: કડા ગામે 28 વર્ષીય યુવક પર કૌટુંબિક બાપાનો ધોકા વડે હુમલો
Visnagar, Mahesana | Sep 7, 2025
વિસનગર તાલુકાના કડા ગામમાં રહેતા 28 વર્ષીય યુવકને તેમના કાૈટુંબિક બાપાએ દિકરાની પત્નીને હેરાન-પરેશાન કરવાનું કહી ગડદાપાટુનો તેમજ ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડતાં આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.