હળવદ તાલુકાના શિરોઇ ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં મહાકાય અને અત્યંત ઝેરી કોબ્રા સાપ નીકળતા સ્થાનિક ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી તેને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહે છે..