માણાવદરના ધારાસભ્ય અરવીંદભાઈ લાડાણીએ આજ રોજ માણાવદર તાલુકાના મટિયાણા, આંબલિયા, અને પાદરડી ગામે સ્થાનિક આગેવાનો સાથે ભારે વરસાદના કારણે નુકશાન થયેલ વિસ્તારોની મુલાકાત કરી સ્થાનિક લોકોની રજુઆતો સાંભળી. વેહલી તકે પાક નુકસાન નું સર્વે કરવામાં આવશે એવી ખાતરી આપી.