ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલ નજીક મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે,10થી 15મૂર્તિઓ ખંડિત થયાં હોવાના મેસેજ મળતા ખટોદરા પોલીસનો કાફલો પોંહચ્યો હતો,મૂર્તિઓના આંગળીઓના પાસે નુકશાન થયું છે,માટીની મૂર્તિઓ બનાવતા હોઈ છે,ભેજ વાળું વાતાવરણ અથવા મૂર્તિઓ નજીક નજીક હોવાના કારણે હજારો લોકો મૂર્તિઓ જોવા આવતા હાથ લાગ્યો હોઈ શકે છે...