આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠાના જિલ્લાના અમીરગઢ પોલીસ કીડોતર ગામમાં ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ખાનગી રાબાતમી મળેલી કીડોતર વિસ્તારમાં ખેતરમાં એક મકાનમાં વિદેશ દારૂ રાખી વેચાણ કરતો હતો તે જગ્યા ઉપર જઈ પોલીસ રેડ પાડતા વિદેશી દારૂ ઝડપી પાડ્યો કુલ મુદ્દા માલની વાત કરીએ તો વિદેશ દારૂની 15 બોટલ આ દારૂની કિંમતની વાત કરીએ તો 2846 રૂપિયા જેટલો માલ કબજે કરી ઘર માલીક ઉપર ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમીરગઢ પોલીસ