This browser does not support the video element.
અમદાવાદ શહેર: અમદાવાદના વાસણા બેરેજમાંથી 26 હજાર 154 ક્યુસેક પાણી છોડાયું
Ahmadabad City, Ahmedabad | Aug 29, 2025
અમદાવાદના વાસણા બેરેજમાંથી 26 હજાર 154 ક્યુસેક પાણી છોડાયું ડેમના 21 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડાયું શુક્રવારના 12 વાગે સંત સરોવરમાંથી 32 હજાર 025 ક્યુસેક પાણીની આવક ધરોઈમાંથી 15 હજાર 816 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી 6 હજાર 977 ક્યુસેક પાણીની આવક સતત પાણીની આવકના પગલે વાસણા બેરેજની સપાટી 127.50 ફૂટ પર પહોંચી પાણી...