છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતેથી પીએમ પોષણ યોજના ના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા માટે જિલ્લા કક્ષાની સ્ટિયરિંગ કમ મોનિટરિંગ સમિતિની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે છોટાઉદેપુર નગરપાલિકાના કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા સહિતના આગેવાનોની નિયુક્તિ કરવામાં આવી છે.