પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌશાળાના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથાના આયોજન અંગેના ભાગરૂપે વિરાટ માતૃશક્તિ સંમેલન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હરિઓમ ગૌશાળા ખાતે આગામી ડિસેમ્બર મહિનામાં બીમાર ગૌમાતા ની હોસ્પિટલ તથા ગૌશાળાના લાભાર્થે કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આયોજન ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત નારી સંમેલન યોજાય હતું