ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી દાહોદ જીલ્લાના ખેડુતોને વર્ષ-૨૦૨૫-૨૬ માં પ્રાઈઝ સપોર્ટ સ્ક્રીમ(PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોધણી તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૧૫/૦