Download Now Banner

This browser does not support the video element.

માણસા: ચરાડા આરોગ્ય મંદિર-1નું NQAS અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ વર્ચ્યુઅલ એસેસમેન્ટ યોજાયું: પૂર્વ MLA અમિતભાઇ ચૌધરી હાજર રહ્યા

Mansa, Gandhinagar | Sep 12, 2025
નાગરિકોને આરોગ્યની સારી સુઇવિધાઓ મળે તે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સારી સુવિધાઓ માટે પ્રયત્ન કરવામાં આવે છે. ચરાડા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર-1માં નેશનલ ક્વોલિટી એશ્યુરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ NQASના અધિકારીઓ દ્વારા વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us