આજરોજ પાંચ કલાક બનાસકાંઠા ઉપરવાસમાં દાંતીવાડા ડેમમાં પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રવાસીઓના પ્રવેશ પર પાબધી... અમીરગઢ પોલીસ દ્વારા નદી નજીક ખડકાયો પોલીસ બંદોબસ્ત... બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં થશે પાણીની સારી આવક... દાંતીવાડા ડેમની જળ સપાટી પહોંચી 579.75 એ પહોંચી... ડેમની ભય જનક સપાટી છે 604... ડેમમાં 3590 ક્યુસેક પાણીથી થઈ રહી છે આવક.... દાંતીવાડા ડેમમાં પાણીની આવકને કારણે બનાસકાંઠાના