નવસારી જિલ્લામાં ધંધો રોજગાર માટેના તમામ પ્રકારના એકમો/સંસ્થાઓએ તેમના વતન નજીકના સગા- સબંધીના નામ સરનામાં ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જમાં કરવાં અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તેઓની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા ડોક્યુમેન્ટો પોલીસ સ્ટેશનમાં જમાં કરાવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું