મંગળવારના 8 કલાકે પ્રેસ નોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે એક્ટિવ હતી.દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી સુરતમાં હોવાની બાતમી મળી હતી. જે 12 મહિના આધારે આરોપી રાજેશ ઉર્ફે રામુ ચૌહાણ નામના આરોપીને એલસીબી ની ટીમ સુરત થી ઝડપી લાવી વધુ તપાસ સાથે આરોપીનો કબજો પારડી પોલીસને સોંપ્યો છે.