Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ: રૈયા રોડ પર જય દ્વારકાધીશ ટ્રાવેલ્સ બસ એ સર્જ્યો અકસ્માત: બાઇક અથડાતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

Rajkot East, Rajkot | Oct 8, 2025
રાજકોટ: શહેરમાં ફરી એક વખત બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતનો બનાવ બન્યો છે. રૈયા રોડ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં જય દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસે એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us