ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે જેને લઇ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હરેશભાઈ સાવલિયા દ્વારા સરકારશ્રીને એક વિડીયો બનાવી તેના માધ્યમથી સેટેલાઈટ દ્વારા સર્વે કરી ખેડૂતોને વહેલી તકે પાકમાં થયેલ નુકસાન નું સર્વે થાય તે માટે જિલ્લા આમ આદમી પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી