ટડાવ ગામના ૧૦૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.ગામની વર્તમાન પરિસ્થિતિ ટડાવ ગામનો જૂનો બસ સ્ટેન્ડ, ચોરો, અને ચાર રસ્તાઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા છે.વાવના તમામ ગામોમાં શિક્ષણ પર અસર થઈ રહી છે સરહદી વિસ્તારના ઘણી બધી પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે,આજુ બાજુના તમામ માર્ગો બંધ થયા છે જયારે બાલુંત્રી, ચોથાનેસડા, ચંદનગઢ, રાબડીપાદર, અને ચોટીલ જેવાં ગામોને જોડતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર થંભી ગયા