અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ તરીકે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રોજગારીનો વિકલ્પ વધે અને લોકોને રોજગારી માટે તે માટે ઉદ્યોગપતિની તેમણે આહ્વાન કર્યું હતું