ઓબીસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું હતું પોતાની વિવિધ માંગોને લઈને મોટી સંખ્યામાં સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પોતાની માંગ સાથે આયોજનપત્ર આપી વહેલી તકે તેઓની માંગો પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોવા મળ્યા હતા